કે. સી. શેઠ આર્ટસ કોલેજના સમસ્ત ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઇ-બહેનોને જણાવનું કે કોલેજની ભૂતપૂર્વ વિદ્યર્થિઓની એલ્યુમની એસોશિએશન બનવવાની હોઇ કોલેજનો નીચે જણાવેલ નંબરો પર અથવા તો ઇ-મેઇલ અથવા વોટ્સ એપ દ્વારા સમ્પર્ક કરવા નમ્ર વિનંતી છે. પોતાના નામ, પાસ કર્યાનૂ વર્ષ, મુખ્ય વિષય, હાલનુ સરનામુ તથા મોબાઇલ નં. વિગેરેની વિગત આપવા નમ્ર વિનંતી.

Email: kcsheth_1990@yahoo.com

Ph: 02690-277443,

Whatsup Mobile Nos: 9408433529, 9925783337

લી.

આચાર્ય

કે. સી. શેઠ આર્ટસ કોલેજ બીરપુર